ઓનલાઈન ગેમિંગ ખેલ ખતરનાક

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા આજે રમો-રમો- ખેલો ઈન્ડિયાના નામે દેશમાં જોખમી હદે જુગારના ખેલ ચાલી રહ્યા છે. જેના પ્રચારકો પણ મોટા સ્ટાર્સ છે. ફિલ્મ સ્ટાર્સ અજય દેવગન- રિતિક રોશન-શાહિદ કપૂર- જેકલિન ફર્નાન્ડિઝ-ઈત્યાદિ-ઈત્યાદિ ઉપરાંત અન્ય કેટલાંક સેલિબ્રિટીસ પણ લોકોને મોટી રકમ જીતવાની વાતમાં ભરમાવી-લલચાવી આ જુગાર તરફ ધકેલી રહ્યા છે. આ ગેમ્સના આયોજકો સેલિબ્રિટીસ ઉપરાંત સામાન્ય … Continue reading ઓનલાઈન ગેમિંગ ખેલ ખતરનાક