હવે કુદરતી ખેતી એ જ માત્ર આધાર

જાણવા જેવું -નિધી ભટ્ટ ભારતમાં હરિયાળી ક્રાંતિ આવવાથી નવા હાઈબ્રિડ બિયારણ આવતા ગયા અને વધુ ઉત્પાદનની જરૂરિયાત ઊભી થતી ગઈ તેમ તેમ રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતો ગયો. પરંતુ હવે રાસાયણિક ખાતરની વિપરીત અસરો સામે આવી રહી છે. વધુ પડતા રાસાયણિક ખાતર અને ઝેરી કીટનાશક દવાઓનો ઉપયોગ કરીને જમીનમાં અનંત કરોડ જીવજંતુઓનો, પક્ષીઓનો વિનાશ અને કેન્સર, … Continue reading હવે કુદરતી ખેતી એ જ માત્ર આધાર