કૃષિ ક્ષેત્રમાં બનાવો શ્રેષ્ઠ વ્યાવસાયિક કારકિર્દી

કારકિર્દી – કીર્તિશેખર હવે ચર્ચાનો અંત આવી ગયો છે કે ભવિષ્યમાં કયા ક્ષેત્રમાં સૌથી મજબૂત અને ઉજજવળ કારકિર્દી મળશે. હા, ચોક્કસ એ કૃષિ ક્ષેત્ર જ હશે. જો કે કૃષિ ક્ષેત્રમાં બારમા ધોરણ પછી કે બી.એસસી. એગ્રીકલ્ચર કર્યા બાદ પહેલા પણ અનેક કારકિર્દી ઉપલબ્ધ રહી છે, પરંતુ તાજેતરમાં આ ક્ષેત્રમાં જે કારકિર્દીની દેશ-વિદેશમાં સર્વત્ર લોકપ્રિયતા છે … Continue reading કૃષિ ક્ષેત્રમાં બનાવો શ્રેષ્ઠ વ્યાવસાયિક કારકિર્દી