ફોકસ: બીજાં પાંચ ‘હરિયાણા’ મળે તો ભારત ઑલિમ્પિકમાં પાવર હાઉસ બની જાય

-સાશા શર્મા હરિયાણાના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ ઉજાળી રહ્યાં છે. વિવિધ રમતોમાં મેડલ્સ જીતીને દેશનું નામ ઊંચું કરી રહ્યા છે. ભારતની કુલ લોકસંખ્યામાં હરિયાણાની ભાગીદારી બે ટકા જેટલી છે. તાજેતરમાં ઑલિમ્પિકમાં ભારતે જેટલા મેડલ્સ જીત્યા છે એમાંથી ૩૦ ટકા મેડલ્સ માત્ર હરિયાણાના ખેલાડીઓએ જીત્યા છે. પૅરિસના ઑલિમ્પિકમાં ભાગ લેવા ગયેલા ખેલાડિઓમાંથી ૨૧ ટકા માત્ર … Continue reading ફોકસ: બીજાં પાંચ ‘હરિયાણા’ મળે તો ભારત ઑલિમ્પિકમાં પાવર હાઉસ બની જાય