આઈડિયા વીથ ઈનોવેશન જર્મન ટૅકનોલૉજીથી ખેતીને ફાયદો

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ એપ્લિકેશનમાં ઈનોવેશનથી અનેક ક્ષેત્રમાં મોટો અને સીધો ફાયદો થયો છે. ગણતરીની મિનિટોમાં મળતું આઉટપૂટ સરળતા અને સચોટતાથી કામ પાર પાડી દે છે. આપણા દેશમાં જર્મની કંપનીઓની ઉત્પાદકતાનું મોટું યોગદાન રહ્યું છે. ખાસ કરીને ખેતીક્ષેત્રને લગતી કેટલીક ટૅકનોલૉજીમાં જર્મન સર્વિસ ઘણું સારું અને શ્રેષ્ઠ કામ આપે છે. સ્વદેશી દિમાગ અને જર્મન રેવન્યૂ … Continue reading આઈડિયા વીથ ઈનોવેશન જર્મન ટૅકનોલૉજીથી ખેતીને ફાયદો