આર્થિક છેતરપિંડી વાયા સોશિયલ મીડિયા

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા ભારતમાં ઈન્વેસ્ટરો સાથે શેર્સ સંબંધી જાતજાતની છેતરપિંડી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમ શેરબજાર સહિત વિવિધ રોકાણ યોજનાઓમાં લોકોને ફસાવવાનું સરળ અને સચોટ માધ્યમ બની ગયું છે. રોજેરોજ અનેક લોકો આ માધ્યમ મારફત ઈન્વેસ્ટમેન્ટ યા એજયુકેશનના નામે નાણાં ગુમાવે છે, સ્પષ્ટ ભાષામાં કહીએ તો મૂર્ખ બની રહ્યાં છે, બીજા … Continue reading આર્થિક છેતરપિંડી વાયા સોશિયલ મીડિયા