ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૮

સન્ડે ધારાવાહિક -અનિલ રાવલ અભિ ફોન પતાવીને પાછો ફર્યો ત્યારે સીમા એની રાહ જોતી બેઠી હતી. મામાજીનો ફોન હતો… બસ એમ જ ખબર પૂછવા માટે. હું નીકળું છું.. ચૌબેજીના નાટકનું રીર્હસલ છે…..પછી સાંજે અશોક ટંડન અને અકબર પીઆરને મળવું છે… બહુ કામ છે…. કામ શોધવું પડશે.’માણસના મુંઝવણભર્યા અને અસંબદ્ધ બબડાટના છેલ્લા વાક્યમાંથી સચ્ચાઇ સરી પડતી … Continue reading ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૮