ડિજિટલ પેમેન્ટ: ધરખમ પરિવર્તન-સાચી દિશામાં…!

યુપીઆઈ અને રૂ-પે કાર્ડ જેવી પ્રોડકટસ ધરાવતા સરકારી સાહસ ‘એનપીસીઆઈ’ની ભુમિકા-એનુંમહત્વ અને ક વ્યાપકતા સમજવા જેવી છે ને નવેસરથી વિચારવા જેવી પણ ખરી…. ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા’ (એનપીસીઆઈ)ને તમે ભારતની પોતાની ફિનટેક કંપની ગર્વથી કહી શકો-દુનિયા સમક્ષ દુનિયા સમક્ષ દર્શાવી શકો. વર્ષ ૨૦૨૩ માટે ટાઈમ’ મેગેઝિને ઘોષિત કરેલી ટોચની ૧૦૦ … Continue reading ડિજિટલ પેમેન્ટ: ધરખમ પરિવર્તન-સાચી દિશામાં…!