ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૩૦-૬-૨૦૨૪ થી તા. ૬-૭-૨૦૨૪

રવિવાર, જયેષ્ઠ વદ-૯, વિ. સં. ૨૦૮૦, તા. ૩૦મી જૂન, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર રેવતી સવારે ક. ૦૭-૩૩ સુધી, પછી અશ્ર્વિની. ચંદ્ર મીનમાં સવારે ક. ૦૭-૩૩ સુધી મેષ રાશિ પર જન્માક્ષર. શનિ વક્રી, ભદ્રા રાત્રે ક. ૨૩-૨૧થી. લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા. સામાન્ય દિવસ.

સોમવાર, જયેષ્ઠ વદ-૧૦, તા. ૧લી જુલાઈ, નક્ષત્ર અશ્ર્વિની સવારે ક. ૦૬-૨૫ સુધી, પછી ભરણી મધ્યરાત્રિ પછી ક. ૨૯-૨૬ સુધી (તા. ૩જી), પછી કૃત્તિકા. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. ભદ્રા સવારે ક. ૧૦-૨૬ સુધી. ભૂમિ, ખાત, સામાન્ય દિવસ.

મંગળવાર, જયેષ્ઠ વદ-૧૧, તા. ૨જી, નક્ષત્ર કૃત્તિકા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૩૯ સુધી (તા. ૪થી) પછી રોહિણી. ચંદ્ર મેષમાં સવારે ક. ૧૧-૧૩ સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. યોગિની એકાદશી (સાકર) નેપ્ચ્યૂન વક્રી. (બપોરે ક. ૧૩-૦૬ થી રાત્રે ક. ૧૯-૧૩ શુભ કાર્ય વર્જ્ય છે.).

બુધવાર, જયેષ્ઠ વદ-૧૩, તા. ૩જી, નક્ષત્ર રોહિણી મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૬ સુધી (તા. પાંચમી), પછી મૃગશીર્ષ.ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. પ્રદોષ, તેરસ ક્ષય તિથિ છે. ભદ્રા પ્રારંભ ક. ૨૯-૫૪થી. શુભ કાર્ય વર્જ્ય છે.

ગુરુવાર, જયેષ્ઠ વદ-૧૪, તા. ૪થી નક્ષત્ર મૃગશીર્ષ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૫૪ સુધી, પછી આર્દ્રા. ચંદ્ર વૃષભમાં બપોરે ક. ૧૫-૫૭ સુધી, પછી મિથુન રાશિ પર જન્માક્ષર. શિવરાત્રિ, ભદ્રા સમાપ્તિ. ક. ૧૭-૨૨.શુભ કાર્ય વર્જ્ય છે.

શુક્રવાર, જયેષ્ઠ વદ-૩૦, તા. પાંચમી નક્ષત્ર આર્દ્રા મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૫ સુધી, પછી પુનર્વસુ. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. દર્શ અમાસ, અન્વાધાન સૂર્ય મહાનક્ષત્ર પૂનર્વસુ ક. ૨૩-૪૨, વાહન હાથી (સંયોગિયું નથી.) શુભ કાર્ય વર્જ્ય છે.

શનિવાર, આષાઢ સુદ-૧, તા. ૬ઠ્ઠી, નક્ષત્ર પુનર્વસુ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૭ સુધી (તા. ૭) ચંદ્ર મિથુનમાં રાત્રે ક. ૨૨-૩૩ સુધી, પછી કર્ક રાશિ પર જન્માક્ષર. આષાઢ શુક્લ પક્ષ શરૂ, ઈષ્ટિ, સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીની પુણ્યતિથિ, કચ્છી હાલારી સંવત ૨૦૮૧, શુક્ર કર્કમાં ક. ૨૮-૩૨. શુભ દિવસ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો