ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૨૫-૨-૨૦૨૪ થી તા. ૨-૩-૨૦૨૪૪

રવિવાર, માઘ વદ-૧, વિ. સં. ૨૦૮૦, તા. ૨૫મી ફેબ્ર્ાુઆરી, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર પૂર્વાફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૨૫-૨૩ સુધી (તા. ૨૬), પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, ગુરુ પ્રતિપદા, ગાણગાપુર યાત્રા. સામાન્ય દિવસ.

સોમવાર, માઘ વદ-૨, તા. ૨૬મી, નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૨૮-૩૦ સુધી (તા. ૨૭) પછી હસ્ત. ચંદ્ર સિંહમાં સવારે ક. ૦૮-૧૦ સુધી, પછી ક્ધયા રાશિ પર જન્માક્ષર. શુભ દિવસ. લગ્ન,ભૂમી-ખાત,સર્વદેવ પ્રતિષ્ઠા

મંગળવાર, માઘ વદ-૩, તા. ૨૭મી, નક્ષત્ર હસ્ત. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. મોઢેશ્ર્વરીમાતા પ્રાગ્ટય (મોઢેરા), ભદ્રા બપોરે ક. ૧૨-૩૪થી મધ્યરાત્રિ પછી ક. ૨૫-૫૩. શુભ દિવસ. લગ્ન,ઉપનયન સર્વદેવ પ્રતિષ્ઠા

બુધવાર, માઘ વદ-૪, તા. ૨૮મી, નક્ષત્ર હસ્ત સવારે ક. ૦૭-૩૨ સુધી, પછી ચિત્રા. ચંદ્ર ક્ધયામાં રાત્રે ક. ૨૦-૫૯ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય ક. ૨૧-૪૯. શ્રી સંકલ્પસિદ્ધિ ગણેશ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ (ગોરેગાંવ-મુંબઈ). લગ્ન સિવાયના શુભ કાર્ય વર્જ્ય છે. લગ્ન, ઉપનયન, સર્વદેવ પ્રતિષ્ઠા

ગુરુવાર, માઘ વદ-૫, તા. ૨૯મી, નક્ષત્ર ચિત્રા સવારે ક. ૧૦-૨૧ સુધી, પછી સ્વાતિ. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. શ્રી સંકલ્પસિદ્ધિ ગણેશ મંદિરમાં સહસ્ર ભોજન મહોત્સવ (ગોરેગાંવ-મુંબઈ). શુભ દિવસ. લગ્ન, ઉપનયન,ભૂમી-ખાત,સર્વદેવ પ્રતિષ્ઠા

શુક્રવાર, માઘ વદ-૬, તા. ૧લી માર્ચ, નક્ષત્ર સ્વાતિ બપોરે ક. ૧૨-૪૮ સુધી, પછી વિશાખા. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. ષષ્ઠી વૃદ્ધિ તિથિ છે. શુભ કાર્ય વર્જ્ય છે.

શનિવાર, માઘ વદ-૬, તા. ૨જી, નક્ષત્ર વિશાખા બપોરે ક. ૧૪-૪૧ સુધી, પછી અનુરાધા. ચંદ્ર તુલામાં સવારે ક. ૦૮-૧૬ સુધી, પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. પૂર્વેંદ્યુ: શ્રાદ્ધ, ભદ્રા સવારે ક. ૦૭-૫૩થી ૨૦-૨૩, વિંછુડો પ્રારંભ સવારે ક. ૦૮-૧૬. શુભ કાર્ય
વર્જ્ય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું… Benefits of Ramfal Kandmul Ram Navami: Ram Lalla Shringar Pics Beat the Heat: Simple Tips to Stay Cool During a Heatwave