ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૩૧-૧૨-૨૦૨૩ થી તા. ૬-૧-૨૦૨૪

રવિવાર, માર્ગશીર્ષ વદ-૪, તા. ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૩. નક્ષત્ર મઘા. ચંદ્ર કર્કમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૧ સુધી (તા. ૧લી), પછી સિંહ રાશિ પર જન્માક્ષર. ગુરુ માર્ગી. લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા સામાન્ય દિવસ.

સોમવાર, માર્ગશીર્ષ વદ-૫, તા. ૧લી જાન્યુઆરી, ૨૦૨૪, નક્ષત્ર મઘા સવારે ક. ૦૮-૩૫ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. ખ્રિસ્તી વર્ષારંભ ઈસ્વીસન ૨૦૨૪ પ્રારંભ. ખાતમુહૂર્ત, વાસ્તુકળશ, સામાન્ય દિવસ.

મંગળવાર, માર્ગશીર્ષ વદ-૬, તા. ૨જી, નક્ષત્ર પૂર્વાફાલ્ગુની સવારે ક. ૧૧-૪૧ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહમાં સાંજે ક. ૧૮-૨૮ સુધી, પછી ક્ધયા રાશિ પર જન્માક્ષર. બુધ માર્ગી . ભદ્રા સાંજે ક. ૧૭-૧૦ થી મધ્યરાત્રિ પછી ક. ૩૦-૩૦. લગ્ન, વાસ્તુકળશ, સામાન્ય દિવસ.

બુધવાર, માર્ગશીર્ષ વદ-૭, તા. ૩જી, નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની બપોરે ક. ૧૪-૪૫ સુધી, પછી હસ્ત. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. લગ્ન, ખાતમુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ, શુભ દિવસ.

ગુરુવાર, માર્ગશીર્ષ વદ-૮, તા. ૪થી, નક્ષત્ર હસ્ત સાંજે ક ૧૭-૩૨ સુધી, પછી ચિત્રા. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. કાલાષ્ટમી, અષ્ટકા. લગ્ન, ખાતમુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ, સામાન્ય દિવસ.

શુક્રવાર, માર્ગશીર્ષ વદ-૯, તા. ૫મી, નક્ષત્ર ચિત્રા રાત્રે ક. ૧૯-૪૯ સુધી, પછી સ્વાતિ.

ચંદ્ર ક્ધયામાં સવારે ક. ૦૬-૪૫ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. – લગ્ન સામાન્ય દિવસ.

શનિવાર, માર્ગશીર્ષ વદ-૧૦, તા. ૬ઠ્ઠી, નક્ષત્ર સ્વાતિ રાત્રે ક. ૨૧-૨૨ સુધી, પછી વિશાખા. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. શ્રી પાર્શ્ર્વનાથ જયંતી(જૈન), ભદ્રા બપોરે ક. ૧૨-૧૯થી મધ્યરાત્રે ક. ૨૪-૪૧. લગ્ન, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ, શુભ દિવસ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ