ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૨૪-૧૨-૨૦૨૩ થી તા. ૩૦-૧૨-૨૦૨૩

રવિવાર, માર્ગશીર્ષ સુદ-૧૩, તા. ૨૪મી ડિસેમ્બર, ૨૦૨૩. નક્ષત્ર કૃત્તિકા રાત્રે ક. ૨૧-૧૮ સુધી, પછી રોહિણી. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. પ્રદોષ, શુક્ર વૃશ્ર્ચિકમાં મધ્યરાત્રિ પછી ક. ૩૦-૪૫ (તા. ૨૫) (બપોરે ક. ૧૨-૦૫ થી ૧૮-૫૮ સુધી શુભ કાર્ય વર્જ્ય છે.)

સોમવાર, માર્ગશીર્ષ સુદ-૧૪, તા. ૨૫મી, નક્ષત્ર રોહિણી રાત્રે ક. ૨૧-૩૮ સુધી, પછી મૃગશીર્ષ. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. ક્રિસમસ-ડે, નાતાલ, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૯-૪૬. લગ્નમુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા. સામાન્ય દિવસ.

મંગળવાર, માર્ગશીર્ષ સુદ-૧૫, તા. ૨૬મી, નક્ષત્ર મૃગશીર્ષ રાત્રે ક. ૨૨-૨૦ સુધી, પછી આર્દ્રા. ચંદ્ર વૃષભમાં સવારે ક. ૦૯-૫૬ સુધી, પછી મિથુન રાશિ પર જન્માક્ષર. વ્રતની પૂનમ, શ્રી દત્તાત્રય જયંતી, બહુચરાજીનો મેળો, લવણ દાન, અન્વાધાન, જોરમેલા (પંજાબ), ભદ્રા સમાપ્તિ સાંજે ક. ૧૭-૫૦. લગ્નમુહૂર્ત, (સાંજે ક. ૧૭-૫૦ સુધી શુભ કાર્ય વર્જ્ય છે.)

બુધવાર, માર્ગશીર્ષ વદ-૧, તા. ૨૭મી, નક્ષત્ર આર્દ્રા રાત્રે ક. ૨૩-૨૮ સુધી, પછી પુનર્વસુ. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, અરુદ્ર દર્શનમ (દક્ષિણ ભારત), જોરમેલા (પંજાબ), બુધ પૂર્વમાં ઉદય થાય છે. મંગળ ધનુમાં મધ્યરાત્રે ક. ૨૪-૧૯ (તા. ૨૮). શિવપૂજાનો મહિમા. શુભ દિવસ.

ગુરુવાર, માર્ગશીર્ષ વદ-૨, તા. ૨૮મી, નક્ષત્ર પુનર્વસુ મધ્યરાત્રિ પછી ક. ૨૫-૦૪ સુધી (તા. ૨૯મી) પછી પુષ્ય. ચંદ્ર મિથુનમાં સાંજે ક. ૧૮-૩૭ સુધી, પછી કર્ક રાશિ પર જન્માક્ષર. દ્વિતિયા વૃદ્ધિતિથિ છે. જોરમેલા (પંજાબ), વક્રી બુધ વૃશ્ર્ચિકમાં સવારે ક. ૧૧-૨૨. ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ મધ્યરાત્રિ પછી ક. ૨૫-૦૪થી સૂર્યોદય (વિવાહે વર્જ્ય). શુભ કાર્ય વર્જ્ય છે.

શુક્રવાર, માર્ગશીર્ષ વદ-૨, તા. ૨૯મી, નક્ષત્ર પુષ્ય મધ્યરાત્રિ પછી ક. ૨૭-૦૯ સુધી, પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. સૂર્ય પૂર્વાષાઢામાં સાંજે ક. ૧૮-૧૩, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૦-૪૭. શુભ કાર્ય વર્જ્ય છે.

શનિવાર, માર્ગશીર્ષ વદ-૩, તા. ૩૦મી, નક્ષત્ર આશ્ર્લેષા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૧ સુધી (તા. ૩૧મી), પછી મઘા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય રાત્રે ક. ૨૧-૦૯, સૌભાગ્યસુંદરી વ્રત, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૯-૪૩, ખાત મુહૂર્ત. સામાન્ય દિવસ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ