ઉત્સવ

કારકિદી માર્ગદર્શન

વ્રજ પટેલ

CUSTOMS, INCOME TAX, GST, CBI, ED વિભાગમાં કોલેજમાં ભણવાનું ચાલુ રાખીને
મહિને રૂ ૫૦,૦૦૦નો પગાર મેળવો.

વર્તમાન સમયમાં માત્ર એકાદ ડિગ્રી મેળવી લેવાથી સારા પગારની નોકરી મળતી નથી. હાલ SSC પાસ FYJC, SYJC, HSC માં માં કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ ભારત સરકારના વિભાગો જેવા કે કસ્ટમ્સ, ઇન્કમટેક્સ, GST, CBI, DRI, ED ફોરેન એક્ષચેન્જ, નારકોટીક્સ તથા બીજા મંત્રાલયોમાં ડિગ્રી ના મેળવી હોય તો પણ નોકરી માટે પ્રયત્ન કરી શકે છે. વિધવા, ત્યકતા, તથા જ્યુડિસિયલી સેપરેટેડ સ્ત્રીઓ પણ અરજી કરી શકે છે.

આ પરીક્ષામાં પાસ થવાથી મહિને રૂપિયા ૫૦,૦૦૦ જેટલો પગાર મળશે. અને જો ટીવાયમાં ભણતા હોય અથવા કોઈપણ ડિગ્રી ધરાવતા હોય તો ઈન્સ્પેક્ટર, ઓફિસરની પોસ્ટ માટે પણ અરજી કરી શકો છો. અને તેમાં પાસ થવાથી મહિને રૂપિયા ૯૦,૦૦૦થી રૂપિયા ૧,૦૦,૦૦૦ જેટલો પગાર મળી શકે છે. ઉપરના બધાજ સરકારી વિભાગોની પરીક્ષાના વિષયો, તેનો અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ એક સરખી હોવાથી CUSTOMS, INCOME TAX, GST, CBI, ED પરીક્ષાની તૈયારી કરવાથી તેના આધારે બીજી સરકારી પરીક્ષાઓ આપી શકે છે.

આ પરીક્ષાની વધારે માહિતી, માર્ગદર્શન માટે મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશનIAS એકેડમી દ્વારા દરરોજ બપોરે ૪ વાગે નિ:શુલ્ક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અરજી કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ પોતાના ફોટા અને આધાર કાર્ડની ઝેરોક્સ સાથે ફાઉન્ડેશનની લાઈબ્રેરીમાં સંપર્ક કરવો. અરજી કરવાની છેલ્લી તારીખ ૦૮/૦૫/૨૦૨૪ છે.

મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશન આઈએએસ એકેડમી, પામ વ્યુ, “એ વિંગ, પહેલા માળે, સ્વામી નારાયણ મંદિર પાસે, લખમશી નપ્પુ રોડ, દાદર પૂર્વ, મુંબઈ ૧૪.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker