કેન્વાસ: ફિલ્મો ઉપર ક્યાં સુધી કાતર ચાલતી રહેશે?

-અભિમન્યુ મોદીસિનેમા એક સદી કરતાં પણ વધુ લાંબા સમયથી અભિવ્યક્તિનું એક શક્તિશાળી માધ્યમ રહ્યું છે. જે ફિલ્મ સર્જકોને સમાજને પ્રતિબિંબિત કરવાની, સ્થાપિત ધોરણોને પડકારવાની અને સોસાયટીમાં પરિવર્તનને પ્રેરિત કરવા માટે એક સશક્ત માધ્યમ આપે છે. તેમ છતાં વિશ્ર્વના ઘણા દેશમાં આ માધ્યમને સેન્સરશીપ દ્વારા સખત રીતે નિયંત્રિત કરવામાં આવે છે, જે ઘણી વખત કહેવાની જરૂર … Continue reading કેન્વાસ: ફિલ્મો ઉપર ક્યાં સુધી કાતર ચાલતી રહેશે?