ઉત્સવ

અય મેરે વતન કે લોગો

આજે આટલું જ -શોભિત દેસાઈ

જી હાં બહેનો ઔર ભાઇયોં… જીસ દિનકા ઇન્તઝાર આપ બહુત હી બેસબ્રીસે કર રહે થે વો દિન આખિર આ હી ગયા હૈ…. આપ સબ મુંબઇવાસી ૨૦ મઇ ૨૦૨૪કી સુબહ સે લેકર શામ કે પાંચ બજને તક અપને અપને મતદાન કેન્દ્ર જા કર આપ કા મત દેને કા હક અદા કરેં ઔર લોકશાહી શાસન પદ્ધતિ કી આપકી પવિત્ર ફર્ઝ ઝરુર નિભાયેં ઐસી આપ સબસે બિનતી ભી હૈ… આપ સે આગ્રહ ભી હૈ ઔર કર્તવ્યનિષ્ઠા કા એક બહુત હી મહત્ત્વપૂર્ણ સોપાન સર કરને કા આહ્વાન ભી હૈ.

Brothers & Sisters of India… A very hearty pleading to you with folded hands to vote tomorrow and also to encourage others around you to vote. such glorious day is destined to come in our lives very rarely and it’s rarity is further enhanced vis-a-vis the prevailing atmosphere in and of Bharat.

બહેનો, ભાઇઓ, યુવાશક્તિનાં જાગૃત પ્રતિનિધિઓ અને પૂજય વડીલો, આવતી કાલનો દિવસ એટલે લોકશાહીમાં શ્ર્વાસ લેનાર હર હયાત અસ્તિત્વનો, દેશના સુસંચાલનમાં સ્વયમ્નો ફાળો નોંધાવવાનો દિવસ… આ દિવસની ગરિમા અનેક ગણી વધે એ માટે આપે માત્ર આપના આવાસથી મતદાન કેન્દ્ર સુધી ગતિ કરી આપનો મત આપવાનો છે. સમય કે સંજોગ અનુસાર કોઇ પણ અડચણનો જો આપે સામનો કરવાનો આવે તો ફોન દ્વારા કોઇ પણ સ્વયંસેવકનો સંપર્ક સાધી આપ મદદ લઇ જ શકો છો. મતદાન એટલા માટે અનિવાર્ય છે કે દરેક મત ભવિષ્ય નિર્માણની અઢળક શકયતા અને શક્તિથી સજજ છે

હોઠોં પર યે નારા હૈ
ભારત દેશ હમારા હૈ
પીછડે, ગરીબ ચહેરોં પર મુસ્કાન ખુશીકી ભરની હૈ
દેશકી શાન બઢે, હર પલ કોશિશ ઇતની હી કરની હૈ
મજબૂત ઔર હુઆ હૈ, જબ જીસને ઇસકો લલકારા હૈય
હોઠોં પર યે નારા હૈ…. ભારત દેશ હમારા હૈ
અનુકંપા કા ધાગા, પ્રેમ કી સુઇ સે ઝખ્મ કો સીતે હમ
નફરત ફૈલાનેવાલોં કે દિલ કરુણા સે જીતે હમ
વસુધૈવ કુટુંબકમ્ કી દેશમેં બહતી ધારા હૈ
હોઠોં પર યે નારા હૈ, ભારત દેશ હમારા હૈ.

હજી કેટલાય શબ્દનો સંધાન આપ સૌ સમક્ષ નજરાણા રૂપે રજૂ કરી શકું, પરંતુ અંતે એ બધાનો અર્થ એક જ નીકળવાનો કે આજ પૂરતી સૌ સગવડ, સહુલિયત, એક-બે કલાક પૂરતી ત્યજીને વોટ કરવા આપ સૌ જાઓ જ. તમને જે યોગ્ય લાગતી હો એ પાર્ટીને, પણ તમારો મત આપો આપો અને આપો જ. એક નાનકડી આળસ બહુ મોટી ફેરબદલ લાવી/અટકાવી શકે છે.
મારા પરમપ્રિય દોસ્ત ! વોટ આપીને જયારે તું બહાર આવીશને ત્યારે તો તું જાણે મંદિર-મસ્જિદ-ગુરુદ્વારા-ચર્ચમાંથી બહાર આવ્યો હો એવી નિરાંત અનુભવીશ.
આવતી કાલનો દિવસ મોટો,
આપણા મતનો ના જડે જોટો,
આજે આટલું જ…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી