આદિ શંકરાચાર્ય જયંતીએ આદિ શંકરાચાર્ય હિંદુ ધર્મ અને સાંસ્કૃતિક એકતાના પુન: સ્થાપક

*શંકરાચાર્ય એક બ્રહ્મચારી, તપસ્વી અને વિદ્વાન અને યોગી હતા. તેમનો જન્મ સનાતન વૈદિક ધર્મની પુન:સ્થાપના માટે થયો હતો.*ભારતીય જ્ઞાન પરંપરામાં ગર્ભ સંસ્કારથી લઈને નાની વયે જ્ઞાન, અધ્યાત્મ, વીરતા, તપ અને ધૈર્યની એક લાંબી પરંપરા આજદિન સુધી ચાલુ રહી છે ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ ૬ સદી પછીના સમયમાં વૈદિક ધર્મ લુપ્ત થવાના આરે હતો … Continue reading આદિ શંકરાચાર્ય જયંતીએ આદિ શંકરાચાર્ય હિંદુ ધર્મ અને સાંસ્કૃતિક એકતાના પુન: સ્થાપક