૧૦થી ૨૧! બાળવિવાહ કાયદામાં સુધારણાનો ૧૫૦ વર્ષનો ઇતિહાસ

દેશમાં બાળવિવાહ જેવી કુપ્રથાને ડામવા માટે અનેક કાયદાઓ બન્યા, પરંતુ હજી પણ દુર્ગમ વિસ્તારોમાં આ કાયદાઓની ગણના થતી નથી અને ખુલ્લેઆમ બાળવિવાહ થઇ રહ્યા છે. બીજી તરફ મહિલાઓ સામે અત્યાચારના કિસ્સા પણ વધી રહ્યા છે. બળાત્કાર, પ્રેમસંબંધમાં તિરાડ પડતા થતી હત્યા, સાસરિયા તરફથી થતી સતામણી વગેરે સમાચાર અખબારોમાં જરૂરથી જોવા મળે. પ્રશાસન તરફથી ઘણા પ્રયત્નો … Continue reading ૧૦થી ૨૧! બાળવિવાહ કાયદામાં સુધારણાનો ૧૫૦ વર્ષનો ઇતિહાસ