ઉત્સવ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૧૦-૯-૨૦૨૩ થી તા. ૧૬-૯-૨૦૨૩

રવિવાર, નિજ શ્રાવણ વદ-૧૧, તા. ૧૦મી, ૨૦૨૩. નક્ષત્ર પુનર્વસુ સાંજે ક. ૧૭-૦૫ સુધી, પછી પુષ્ય. ચંદ્ર મિથુનમાં સવારે ક. ૧૦-૨૪ સુધી, પછી કર્ક રાશિ પર જન્માક્ષર. આદિત્ય પૂજન, અજા એકાદશી (ખારેક). સર્વદેવ પ્રતિષ્ઠા. શુભ દિવસ.
સોમવાર, નિજ શ્રાવણ વદ-૧૨, તા. ૧૧મી, નક્ષત્ર પુષ્ય રાત્રે ક. ૨૦-૦૦ સુધી, પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. શિવપૂજન, શિવમુષ્ટિ જવ. ખાત, વાસ્તુ, પ્રતિષ્ઠા, શુભ દિવસ.
મંગળવાર, નિજ શ્રાવણ વદ-૧૩, તા. ૧૨મી, નક્ષત્ર આશ્ર્લેષા રાત્રે ક. ૨૩-૦૦ સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં રાત્રે ક. ૨૩-૦૦ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. ચંદ્ર કર્કમાં રાત્રે ક. ૨૩-૦૦ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. મંગલાગૌરી પૂજન, ભોમપ્રદોષ, કૈલાસયાત્રા (બે દિવસ), પર્યુષણ પ્રારંભ – ચતુર્થી પક્ષ (જૈન), બુધનો પૂર્વમાં ઉદય થાય છે. ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ ક. ૨૬-૨૧. સામાન્ય દિવસ.
બુધવાર, નિજ શ્રાવણ વદ-૧૪, તા. ૧૩મી, નક્ષત્ર મઘા મધ્યરાત્રિ પછી ક. ૨૬-૦૦ (તા. ૧૪), પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. બુધ પૂજન, શિવરાત્રી, અઘોરા ચતુર્દશી, પર્યુષણ પ્રારંભ – પંચમી પક્ષ (જૈન) ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૫-૩૬. સૂર્ય ઉત્તરા ફાલ્ગુનીમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૨૪ વાહન હાથી (સંયોગિયું નથી.). શુભ કાર્ય વર્જ્ય છે.
ગુરુવાર, નિજ શ્રાવણ વદ-૩૦, તા. ૧૪મી, નક્ષત્ર પૂર્વાફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૨૮-૫૩ (તા. ૧૫મી) પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. બૃહસ્પતિ પૂજન, પીઠોરી અમાવસ્યા, દર્શ અમાવસ્યા, વૃષભ પૂજન, માતૃકા દિન, દર્ભાહરણ, અમાવસ્યા વૃદ્ધિતિથિ છે. અન્વાધાન. શુભ કાર્ય વર્જ્ય છે.
શુક્રવાર, નિજ શ્રાવણ વદ-૩૦, તા. ૧૫મી, નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની, ચંદ્ર સિંહમાં સવારે ક. ૧૧-૩૫ સુધી, પછી ક્ધયા રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, જીવંતિકા પૂજન, શિવપૂજન સમાપ્ત, રુદ્રવ્રત, પારસી ૨જો અર્દીબહેશ્ત માસારંભ. બુધ માર્ગી. શુભ કાર્ય વર્જ્ય છે.
શનિવાર, ભાદ્રપદ સુદ ૧, તા. ૧૬મી, નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની સવારે ક. ૦૭-૫૫ સુધી, પછી હસ્ત. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર.ભાદ્રપદ શુક્લ પક્ષ શરૂ, મૌનવ્રતારંભ, સામ શ્રાવણી, ચંદ્રદર્શન, મુ. ૩૦, સામ્યાર્ઘ, ઉત્તર શૃંગોન્નતિ શંકરદેવ તિથિ (આસામ). શુભ કાર્ય વર્જ્ય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button