Sunita Williams ને સ્પેસ સ્ટેશન મોકલવામાં આવી!હવે પાછી ફરવાના આ છે વિકલ્પ

ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 13 જૂન, 2024ના રોજ પૃથ્વી પર પાછા ફરવાના હતા. પરંતુ આજે તેને વધુ 12 દિવસ થઈ ગયા છે, તે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અટવાઈ ગઈ છે. અમેરિકન અવકાશયાત્રી બેરી બૂચ વિલ્મોર પણ તેમની સાથે પરત આવવાના હતા, તેઓ પણ ત્યાં ફસાયેલા છે. તેઓ પૃથ્વી પર ક્યારે પાછા ફરશે એનો … Continue reading Sunita Williams ને સ્પેસ સ્ટેશન મોકલવામાં આવી!હવે પાછી ફરવાના આ છે વિકલ્પ