IND vs BAN 1st Test: આવી રહી ભારતની પ્રથમ ઇનિંગ, અશ્વિને દીલ જીત્યા, જાડેજા સદીથી ચુક્યો

ચેન્નઈ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ (IND vs BAN 1St test)ગઈ કાલે ગુરુવારથી ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં શરૂ થઈ હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી, પરંતુ 144 રનમાં 6 વિકેટ પડી ગઈ હતી. ત્યાર બાદ આર આશ્વિન (R Ashwin) અને રવીન્દ્ર જાડેજા(Ravindra … Continue reading IND vs BAN 1st Test: આવી રહી ભારતની પ્રથમ ઇનિંગ, અશ્વિને દીલ જીત્યા, જાડેજા સદીથી ચુક્યો