અંકલેશ્વર કોકેઈન કેસમાં ફાર્મા કંપનીના 3 ડિરેક્ટર સહિત 5ની ધરપકડ, જાણો શું હતો ડ્રગ્સ સિન્ડિકેટનો ટાર્ગેટ

ભરૂચઃ અંકલેશ્વર જીઆઈડીસીમાંથી આવકાર ડ્રગ્સ નામની કંપનીમાંથી પકડાયેલા 5000 કરોડ રૂપિયાના કોકેઈન મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે રવિવારે મોડી રાત્રે કંપનીના 3 ડિરેક્ટર સહિત 5 લોકોની ધરપકડ કરી હતી. આ તમામને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પકડવામાં આવેલા લોકોમાં કંપનીના ડિરેક્ટર અશ્વિન કેશુભાઈ રામાણી, બ્રિજેશ કોઠીયા અને વિજય કેશવલાલ ભેંસાણીયા છે. … Continue reading અંકલેશ્વર કોકેઈન કેસમાં ફાર્મા કંપનીના 3 ડિરેક્ટર સહિત 5ની ધરપકડ, જાણો શું હતો ડ્રગ્સ સિન્ડિકેટનો ટાર્ગેટ