હોળીને બહાને અગ્નિની નજીક જાવ, તનમનથી અચૂક સ્વસ્થ થાવ!

તંદુરસ્તી-મનદુરસ્તી – મુકેશ પંડ્યા હોળીની પ્રદક્ષિણા કરવામાં શરમાતા નહીં એ અંધશ્રદ્ધાનહીં પણ આરોગ્યની ચાવી છે આ રવિવારે હોળી છે અને સોમવારે ધુળેટી. આજની પેઢીને તો એટલી જ ખબર હોય છે કે ધુળેટીના દિવસે બેન્ક હોલીડે છે અને મિત્રો જોડે રંગ ભરી મસ્તી કરવાની છે, ખાવાનું છે પીવાનું છે. હોળીના દિવસે રજા હોતી નથી. એટલે પણ … Continue reading હોળીને બહાને અગ્નિની નજીક જાવ, તનમનથી અચૂક સ્વસ્થ થાવ!