તરોતાઝા

સૂવાની યોગ્ય રીત (Legitimate Way of Sleeping)

અત્યાર સુધી આ જ કોલમમાં આપણે જાણી લીધું ઉભા રહેવાની યોગ્ય રીત - ચાલવાની યોગ્ય રીત અને બેસવાની રીત વિશે.. હવે આજે આપણે જાણી લઈએ સુવાની યોગ્ય રીત વિશે….

આરોગ્ય પ્લસ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

સુવાની વિવિધ રીતથી બીમારીમાં થતાં ફાયદા-નુકસાન :

સુવાની રીત સીધા (Back Side) ફાયદાકારક નુકસાનકારક
કમર, ખભા અને ગરદનના દુ:ખાવામાં નસકોરા અને ઊંઘની

ડાબા પડખે(Left Side) જમ્યા પછી સૂવામાં, અને ગર્ભાવસ્થામાં એસિડિટી, ઊંઘની બીમારીઓ બ્લડપ્રેશર અને હાર્ટએટેક જેવી હૃદયની બીમારીઓમાં

જમણા પડખે (Right Side) હૃદય સંબંધી બીમારીઓમાં,તાવમાં અને શરીરમાં ગરમી વધી ગઈ હોય ત્યારે એસિડિટી અને જમ્યા પછી તરત સૂવામાં

ટૂંટિયું વાળીને (Fetal Position) ગર્ભાવસ્થામાં સંબંધી બીમારીઓમાં વા અને શ્ર્વસનતંત્ર

ઊંધા (Stomach Position) ક્યારેય પણ ફાયદાકારક નથી બ્રહ્મચર્યમાં તથા સ્નાયુ, સાંધા અને કરોડરજ્જુના દુ:ખાવામાં
.

જમીને તરત સૂવાથી એસિડિટી પર થતી અસર :
આયુર્વેદિક દૃષ્ટિકોણથી સૂવાની રીત :
આપણા શરીરની અંદર અનેક નાડીઓ પૈકી બે નાડીઓ નાક સાથે સંકળાયેલી છે.
સૂર્યનાડી (પિંગલા નાડી) = જમણું નસકોરું
સૂર્યનાડી પાચન માટે ખૂબ જ ઉપયોગી છે, તે શરીરમાં ગરમી વધારે છે. ડાબે પડખે સૂવાથી જમણું નસકોરું (સૂર્યનાડી) સક્રિય થાય છે. તેથી જમ્યા બાદ ડાબે પડખે સૂવું, તે પાચન કરવામાં ખૂબ જ

ઉપયોગી થાય છે, તેમજ શિયાળા અને ચોમાસામાં શરદી, દમ વગેરે રોગમાં પણ ખૂબ જ ઉપયોગી
થાય છે.
ચંદ્રનાડી (ઈડા નાડી) = ડાબું નસકોરું
ચંદ્રનાડી શરીરમાં શીતળતા વધારે છે. જમણે પડખે સૂવાથી ડાબું નસકોરું (ચંદ્રનાડી) સક્રિય થાય છે. તેથી શરીરમાં તાવ આવ્યો હોય અને ઉનાળામાં લૂ લાગી હોય ત્યારે જમણે પડખે સૂવાથી ખૂબ

જ રાહત
મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button