પીડા પર કાબૂ મેળવવા માટે ફિઝિયોથેરાપી પર વધતો લોકોનો વિશ્વાસ

સારવાર – રેખા દેશરાજ દર્દ કે પીડાને આપણે જોઇ શકતા નથી કે નથી સૂંઘી શકતા કે ન તો ચાખી શકતા. કદાચ સતત આપણે અનુભવી પણ નથી શકતા. તેમ છતાં પીડાને તબીબી ભાષામાં એક ઇન્દ્રિય માનવામાં આવી છે. જી હાં પીડા એક ઇન્દ્રિય છે. પહેલા પીડાને લઇને એવો વિચાર હતો કે આનાથી છુટકારો મેળવવો કદાચ શક્ય … Continue reading પીડા પર કાબૂ મેળવવા માટે ફિઝિયોથેરાપી પર વધતો લોકોનો વિશ્વાસ