તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
અ ઇ
ચમેલી ઋછઅગૠઈંઙઅગઈં
સફેદ ધતૂરો ઉંઅજખઈંગઊ
છૂઈમૂઈ જઝછઅખઘગઈંઞખ
ચંપો ઘકઊઅગઉઊછ
કરેણ જઇંઅખઊઙકઅગઝ

ઓળખાણ પડી?
મુખ્યત્વે યુરોપમાં જોવા મળતા આકર્ષક રંગના ફૂલની ઓળખાણ પડી? એના બિયાનું તેલ કેટલીક જગ્યાએ રસોઈમાં વપરાય છે.
અ) ખઅછઈંૠઘકઉ બ) ઇઅકજઅખ ક) ઙઘઙઙઢ ડ) ખઅૠગઘકઈંઅ

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘આઠેય પ્રહર સમયના પ્રહાર છે’ પંક્તિમાં પ્રહર શબ્દનો અર્થ જણાવો.
અ) દિવસ બ) ત્રણ કલાક ક) ૧૮ મિનિટ ડ) પાંચ ઘડી

માતૃભાષાની મહેક
છ ગુજરાતી વર્ણમાળાનો અઢારમો અક્ષર છે. તાલુસ્થાનનો ચ પછી બીજો વ્યંજન. લહિયાઓ પુસ્તક લખતાં લખતાં સહેજ ઊઠવું હોય અથવા લખવાનું તે દિવસ માટે કે અમુક વખત માટે બંધ કરવું હોય તો આ અક્ષર ઉપર અટકતા નથી, કારણ કે તેઓ માને છે કે છ છટક જાવે.

ગુજરાત મોરી મોરી રે
કોઈ વ્યક્તિ ઈંઈઇંગઘકઘૠઢ ના અભ્યાસ સાથે સંકળાયેલી છે એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) દુખાવો બ) માપ ક) રસ્તાનો વળાંક ડ) પગલાંની છાપ

ઈર્શાદ
ઘી પુરાવે એને ઘેટો છોકરો,
તેલ પુરાવે એને તેર તેર છોડીઓ.
દિવાળીનું જોડકણું

માઈન્ડ ગેમ
જીપ્સમ કે પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકે ઓળખાતો ચળકતો સફેદ અને પોચો પથ્થર ગુજરાતીમાં કયા નામથી પ્રચલિત છે? નરમ હોવાથી તેના ઉપર નખથી લિસોટા થાય છે.
અ) ચિરોડી બ) મોરથૂથુ ક) ચારોળી ડ) કાંસેલી

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
અ ઇ
જલેબી ઋઞગગઊક ઈઅઊંઊ
ભજીયા ઋછઈંઝઝઊછજ
મઠ્ઠો ઠઇંઊઢ
સમોસા છઈંજજઘકઊ
પાણીપુરી ઠઅઝઊછ ઇઅકકજ

માઈન્ડ ગેમ
મીઠું

ઓળખાણ પડી?
ઇઅઊંકઅટઅ

ગુજરાત મોરી મોરી રે
હાસ્ય

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
સંતાન

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) ડૉ. પ્રકાશ કટકિયા (૨) ભારતી પ્રકાશ કટકિયા (૩) સુરેખા દેસાઈ (૪) મુલરાજ કપૂર (૫) સુભાષ મોમાયા (૬) ભારતી બુચ (૭) કિશોરકુમાર જીવણદાસ વેદ (૮) તાહેર ઔરંગાબાદવાલા (૯) શીરીન ઔરંગાબાદવાલા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) ખુશરૂ કાપડિયા (૧૨) નુતન વિપીન (૧૩) પુષ્પા ખોના (૧૪) લજિતા ખોના (૧૫) પુષ્પા પટેલ (૧૬) મીનળ કાપડિયા (૧૭) કમલેશ મૈઠિઆ (૧૮) મહેશ દોશી (૧૯) અશોક સંઘવી (૨૦) શ્રદ્ધા આશર (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) પ્રવીણ વોરા (૨૩) મહેન્દ્ર લોઢાવિયા (૨૪) ભાવના કર્વે (૨૫) નિખિલ બંગાળી (૨૬) અમીશી બંગાળી (૨૭) કિશોર બી સંઘરાજકા (૨૮) અરવિંદ કામદાર (૨૯) અંજુ ટોલિયા (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) વિણા સંપટ (૩૨) નીતા દેસાઈ (૩૩) શિલ્પા શ્રોફ (૩૪) નિતીન બજરિયા (૩૫) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૭) નયના ગિરીશ મિસ્ત્રી (૩૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૯) મનીષા શેઠ (૪૦) ફાલ્ગુની શેઠ (૪૧) જ્યોત્સના ગાંધી (૪૨) રમેશ દલાલ (૪૩) ઈનાક્ષી દલાલ (૪૪) હિના દલાલ (૪૫) મહેશ સંઘવી (૪૬) પ્રતિમા પમાણી (૪૭) ગીતા ઉદેશી (૪૮) ધીરેન્દ્ર ઉદેશી (૪૯) જગદીશ ઠક્કર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button