તરોતાઝા

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
જાવંત્રી MINT
જાયફળ CARAWAY
શાહજીરું MACE
હિંગ NUTMEG
ફુદીનો ASAFOETIDA

ઓળખાણ પડી?
આપણે ત્યાં પણ ખૂબ જ લોકપ્રિય થયેલા આ બર્મીઝ શાકાહારી એક્ઝોટિક સૂપની ઓળખાણ પડી? બ્રોકોલી, લેમનગ્રાસ વગેરે ઉમેરી તૈયાર કરવામાં આવે છે.
અ) entil Soup બ) Tortilla Sou ક) Split Pea Soup ડ) Khow Suey Soup

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘પ્રકોપ તવ નેત્રમાં અનલવર્ણ ઊઠે,’ કાવ્યપંક્તિમાં પ્રકોપ શબ્દનો અર્થ જણાવો.
અ) પ્રકાશ બ) અજવાળું ક) ક્રોધ ડ) તેજ

માતૃભાષાની મહેક
કોઈ કારણસર પકવાન એટલે મીઠાઈ એવો અર્થ રોજિંદા વ્યવહારમાં રૂઢ થઈ ગયો છે. હકીકતમાં પકવાન એટલે પકાવેલું અન્ન, રાંધીને બનાવેલો ખાવાનો મિષ્ટ પદાર્થ, સુખડી; ગોળપાપડી, જલેબી, ખાજાં . ઘેવર, દહીંથરાં અને સૂતરફેણીને પણ પકવાન કહેવાય છે. પક્વ એટલે પાકું અને અન્ન એટલે ખોરાકના સંયોજનથી આ શબ્દ તૈયાર થયો છે.

ગુજરાત મોરી મોરી રે
કોઈ વ્યક્તિ ECOLOGY ના અભ્યાસ સાથે સંકળાયેલી છે એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) પર્યાવરણ બ) હવામાન ક) અર્થશાસ્ત્ર ડ) લાગણી

ઈર્શાદ
પુરાણું આ મારું વન-ઘર, નહીં છપ્પર-ભીંતો,
અહીં અંધારાથી, શરમ મૂકીને, સૂર્ય રમતો.

  • જયન્ત પાઠક માઈન્ડ ગેમ
    અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
    7, 21, 35, 49, 63, 77, ——-

A)87 b) 91
c) 99 D) 105

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
થોર CACTUS
મકાઈ CORN
શેવાળ MOSS
ખસખસ POPPY
અંજીર FIG

માઈન્ડ ગેમ
૯૪

ઓળખાણ પડી?
Ridged Gourd

ગુજરાત મોરી મોરી રે
જંગલ

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
અસ્થાયી

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુરેખા દેસાઈ (૨) મુલરાજ કપૂર (૩) ભારતી બુચ (૪) સુભાષ મોમાયા (૫) ડો. પ્રકાશ કટકિયા (૬) ભારતી પ્રકાશ કટકિયા (૭) ધીરેન્દ્ર ઉદ્દેશી (૮) પ્રતિમા પમાણી (૯) ક્લ્પના આશર (૧૦) તાહેર ઔરંગાબાદવાલા (૧૧) શીરીન ઔરંગાબાદવાલા (૧૨) અબ્દુલ્લા એફ. મુનીમ
(૧૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૧૪) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૫) ખુશરૂ કાપડિયા (૧૬) શ્રદ્ધા આશર (૧૭) લજીતા ખોના (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) વિભા મહેશ્ર્વરી (૨૦) નિખિલ બંગાળી (૨૧) અમીશી બંગાળી (૨૨) પ્રવીણ વોરા (૨૩) મહેશ દોશી (૨૪) દિલીપ પરીખ (૨૫) પુષ્પા પટેલ (૨૬) જ્યોતિ ખાંડવાલા (૨૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૮) મનીષા શેઠ(૨૯) ફાલ્ગુની શેઠ (૩૦) હર્ષા મહેતા (૩૧) રજનીકાંત પટવા (૩૨) સુનીતા પટવા (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) અશોક સંઘવી (૩૫)ભાવના કર્વે (૩૬) નીતા દેસાઈ (૩૭) જગદીશ ઠક્કર (૩૮) કિશોર બી. સંઘરાજકા (૩૯) અંજુ ટોલીયા (૪૦) જ્યોત્સના ગાંધી (૪૧) રમેશ દલાલ (૪૨) હિના દલાલ (૪૩) ઈનાક્ષી દલાલ (૪૪) શિલ્પા શ્રોફ (૪૫) અરવિંદ કામદાર (૪૬) શિલ્પા શ્રોફ (૪૭) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી

Show More

Related Articles

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…