તરોતાઝા

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
થોર MOSS
મકાઈ CACTUS
શેવાળ POPPY
ખસખસ FIG
અંજીર CORN

ઓળખાણ પડી?
આપણે ત્યાં તુરીયા તરીકે ઓળખાતું શાક અંગ્રેજી ભાષામાં કયા નામથી પ્રચલિત છે અને એનું વેચાણ પણ થાય છે એની ખબર છે?
અ)Lettuce બ) Bottle Gourd ક) Ridged Gourd ડ) Pointed Gourd

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘ગુજરાતી ભાષાના હંગામી અધ્યાપકના પદ પર નિયુક્તિ થઈ’ વાક્યમાં હંગામી શબ્દનો અર્થ જણાવો.
અ) હાજરજવાબી બ) હોશિયાર ક) અસ્થાયી ડ) આલોચક

માતૃભાષાની મહેક
કફ એટલે બલગમ કે બળખો. આયુર્વેદમાં કફને જળતત્ત્વ કહે છે. ઉધરસ ખાતી વખતે છાતીમાંથી જે ચીકણો પીળા રંગનો પદાર્થ પડે છે તેને કફ કહે છે. આ કફ ક્યારેક બહુ મહેનતે નીકળે છે. કેટલીક વખતે તે બહુ પાતળો હોય છે. કેટલીક વખત તે રક્ત મિશ્રિત અથવા પરૂ મિશ્રિત હોય છે.

ગુજરાત મોરી મોરી રે
કોઈ વ્યક્તિ SILVOLOGY ના અભ્યાસ સાથે સંકળાયેલી છે એવું કહેવામાં આવે તો એનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) શરીર બ) ચાંદી ક) જંગલ ડ) નદી

ઈર્શાદ
ના ગમે તો વાત સાંભળવી નથી,
કાન એ કોઈની થૂંકદાની નથી.
ભરત વિંઝુડા

માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
૪, ૧૮, ૩૪, ૫૨, ૭૨, ——-
અ) ૮૬ બ) ૮૯
ક) ૯૪ ડ) ૯૮

ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B

કોણી ELBOW
કાંડું WRIST
કમર WAIST
કંઠ THROAT
કર HAND

માઈન્ડ ગેમ
૧૩૬

ઓળખાણ પડી?
Okra

ગુજરાત મોરી મોરી રે
ધર્મ

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
પુલ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) નીતા દેસાઈ (૨) મુલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવનણદાસ વેદ (૪) ડો. પ્રકાશ કટકિયા (૫) ભારતી પ્રકાશ કટકિયા (૬) સુરેખા દેસાઈ (૭) સુભાષ મોમાયા (૮) તાહેર ઔરંગાબાદવાલા (૯) શીરીન ઔરંગાબાદવાલા (૧૦) અબ્દુલ્લા એફ મુનીમ (૧૧) ધીરેન્દ્ર ઉદેશી (૧૨) ખુશરૂ કાપડિયા (૧૩) ભારતી બુચ (૧૪) લજિતા ખોના (૧૫) શ્રદ્ધા આશર (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) કિશોર બી. સંઘરાજકા (૧૯) પુષ્પા પટેલ (૨૦) મહેશ દોશી (૨૧) પ્રવીણ વોરા (૨૨) મીનળ કાપડિયા (૨૩) નિખિલ બંગાળી (૨૪) અમીશી બંગાળી (૨૫) ભાવના કર્વે (૨૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૭) મનીષા શેઠ (૨૮) ફાલ્ગુની શેઠ (૨૯) મહેન્દ્ર લોઢાવિયા (૩૦) કલ્પના આશર (૩૧) અરવિંદ કામદાર (૩૨) રજનીકાંત પટવા (૩૩) સુનીત પટવા (૩૪) પુષ્પા ખોના (૩૫) વિણા સંપટ (૩૬) દેવેન્દ્ર સંપટ (૩૭) અંજુ ટોલિયા (૩૮) પુષ્પા ખોના (૩૯) મહેશ મહેતા (૪૦) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૧) જગદીશ ઠક્કર (૪૨) હર્ષા મહેતા (૪૩) દિલીપ પરીખ (૪૪) નિતીન બજરિયા (૪૫) મહેશ સંઘવી (૪૬) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૭) મહેશકાન્ત વસાવડા (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) જ્યોત્સના દલાલ (૫૧) રમેશ દલાલ (૫૨) ઈનાક્ષી દલાલ (૫૩) હિના દલાલ (૫૪) ગનુ શાહ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button