આહારથી આરોગ્ય સુધી : કાનના રોગ

-ડૉ. હર્ષા છાડવાઆપણું જીવન આદિકાળથી પ્રકૃતિ સાથે વણાયેલું રહ્યું છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ તત્ત્વો વડે પ્રકૃતિ બનેલી છે. તેમ માનવીય શરીર પણ પાંચ તત્ત્વો અને પાંચ ઇન્દ્રિયથી બનેલું છે. પ્રત્યેક ઇન્દ્રિયનું કાર્ય મનુષ્યને દુનિયાને સમજવામાં મદદ કરે છે. પ્રકૃતિએ આપણને પાંચ ઇન્દ્રિયો આપી છે. જે આપણી સાંભળવાની શક્તિ પાંચ ઇન્દ્રિયોમાંની … Continue reading આહારથી આરોગ્ય સુધી : કાનના રોગ