તરોતાજા રહેવા કેવા કેવા ઉપાય – ઉપચાર શોધાઈ રહ્યા છે આજકાલ?

હેલ્થકેર ક્ષેત્રે જગતભરમાં કેવાં શોધ- સંશોધન થઈ રહ્યાં છે એની એક આગવી ઝલક જોવા મળી તાજેતરમાં દુબઈ ખાતે આયોજિત `આરબ હેલ્થ કેર- 2024′ પ્રદર્શનમાં.. કવર સ્ટોરી – દિનેશ ગાઠાણી (દુબઈ)કોઈ પણ ક્ષેત્રે -ખાસ કરીને નવી ટેક્નોલોજી અને આરોગ્યના ફિલ્ડમાં સૌથી વધુ શોધ -સંશોધન છેલ્લી બે સદી એટલે કે 19મી અને 20મી સદીમાં થયાં છે અને … Continue reading તરોતાજા રહેવા કેવા કેવા ઉપાય – ઉપચાર શોધાઈ રહ્યા છે આજકાલ?