બુલડોઝર અંગે સુપ્રીમ કોર્ટનીની યુપી સરકારને નોટિસ: 3 દિવસમાં સોગંદનામું આપવા સૂચના, હાલ બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ નહિ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયેલી હિંસાના આરોપીઓના ઘર બુલડોઝર વડે યોગ્ય પ્રક્રિયાના પાલન વગર તોડી પાડવાની કાર્યવાહી પર ઉત્તરપ્રદેશ સરકારને નોટિસ આપતાં સુપ્રીમ કોર્ટે સરકારને ત્રણ દિવસમાં સોગંદનામું આપવાનું કહેવામાં આવ્યું છે. હાલ ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મુકવામાં નહિ આવે. આ મામલે હવે વધુ સુનાવણી આવતા અઠવાડિયે થશે. આજે ગુરુવારના રોજ જમિયત ઉલેમા-એ-હિંદની અરજી […]

Continue Reading