યોગી સરકારના દલિત પ્રધાન નારાજ! દિનેશ ખટિકે રાજીનામુ આપતી વખતે સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

યુપીની યોગી સરકારમાં જલશક્તિ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન અને હસ્તિનાપુર મતદારસંઘના વિધાનસભ્ય દિનેશ ખટીકે રાજીનામુ આપ્યું છે. સોશિયલ મીડિયા પર તેમનું રાજીનામુ વાયરલ થઈ રહ્યું છે. રાજીનામાના પત્રમાં ખટીકે યોગી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે દલિત નેતા હોવાને કારણે વિભાગમાં તેના આદેશને કોઈ સાંભળતુ નહોતું અને કોઈ બેઠકની સૂચના પણ […]

Continue Reading

પીએમ મોદીએ કર્યું બુંદેલખંડ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન, સીએમએ કહ્યું- બુંદેલખંડ માટે આજનો દિવસ ઐતિહાસિક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બુંદેલખંડ એક્સપ્રેસ વે રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ લોકાર્પણ પ્રસંગે તેઓએ 75 ઔષધીય છોડનું વાવેતર પણ કર્યું હતું. આ પ્રસંગે બોલતા યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આ એક ઐતિહાસિક દિવસ છે જ્યારે 296 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. કોરોના મહામારી હોવા છતાં એક્સપ્રેસ વે 28 […]

Continue Reading

UPમાં જ નહીં લંડનમાં પણ યોગી યોગી! ઓવલના મેદાનમાં બુલ્ડોઝરનું પોસ્ટર લઈને પહોંચ્યો ચાહક

યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ચર્ચા અવારનવાર થતી રહે છે, પણ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી વન-ડે મેચમાં યોગીનો સમર્થક તેમનું પોસ્ટર લઈને મેદાનમાં પહોંચ્યો હતો. હાથમાં બુલ્ડોઝર લઈને અને ટીશર્ટમાં યોગીનો ફોટો ચિપકાવીને તેણે તેમની પ્રશંસા કરી હતી. તેણે ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલી વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે યોગી આદિત્યનાથ બુલ્ડોઝર […]

Continue Reading

UPના CMને નડ્યો અકસ્માત! હેલિકોપ્ટરનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું, જાણો શું છે આખો મામલો

Varanasi: CM યોગી આદિત્યનાથ  બે દિવસ માટે વારાણસીના પ્રવાસ માટે ગયાં હતાં ત્યારે આજે તેઓ લખનઉ માટે રવાના થયા ત્યારે તેમના હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો હતો, પરિણામે ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાની ખબર સામે આવી રહી છે.

Continue Reading