મુંબઈમાં પાંચ દિવસ યલો એલર્ટ! મુંબઈગરા છત્રી લઈને ઘરની બહાર નીકળજો, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં બે દિવસ મુશળધાર વરસાદની આગાહી

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈગરાઓ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે આગામી પાંચ દિવસ માટે મુંબઈ, થાણે સહિત પાલઘર માટે હવામાન ખાતાએ યલો એલર્ટ જાહેર કર્યો છે. હવામાન ખાતાએ હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. તો અમુક જગ્યાએ મુશળધાર વરસાદની શક્યતા છે. હવામાન ખાતાના કહેવા મુજબ આગામી બે-ત્રણ દિવસમાં સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસું ફરી […]

Continue Reading