ભારત આ મામલે ચીનને પાછળ છોડીને વધી જશે આગળ

ભારત આગામી વર્ષે દુનિયામાં સૌથી વધુ વસતિ ધરાવતો દેશ થઇ જશે. આ અંગે United Nationsની એક રિપોર્ટમાં સોમવારે આ જાણકારી આપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર દુનિયાની વસતિ નવેમ્બર 2022ના મધ્ય સુધી આઠ અરબ સુધી પહોંચી જવાનુ અનુમાન છે. હાલમાં ચીન સૌથી વધુ વસતિ ધરાવતો દેશ છે અને ભારત આગામી વર્ષે તેને પાછળ છોડી દેશે. સોમવારે […]

Continue Reading