કેન્દ્રએ 19 દિવસમાં પોતાનો નિર્ણય બદલ્યો, પેટ્રોલ પરનો વિન્ડફોલ ટેક્સ નાબૂદ, ATF-ડીઝલ પર ટેક્સમાં ઘટાડો

વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈને જોતા કેન્દ્ર સરકારે દેશમાંથી પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર લાદવામાં આવેલા વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે. એવું માનવામાં આવે છે કે સરકારના આ પગલાથી રિલાયન્સ ઈન્ડિયા લિમિટેડ અને ONGC જેવી કંપનીઓને મોટો ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે લગભગ ત્રણ અઠવાડિયા પહેલા સરકારે દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની સપ્લાય સુનિશ્ચિત કરવા માટે આ […]

Continue Reading