સાપ્તાહિક રજાના દિવસે પણ રાણીબાગ ખુલ્લું રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ભાયખલા (પૂર્વ)માં આવેલી વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય આવતા બુધવારે સાપ્તાહિક રજા હોવા બાદ પણ ગણેશચતુર્થી નિમિત્તે સાર્વજનિક રજા હોવાથી આવતા અઠવાડિયે ખુલ્લું રાખવામાં આવશે એવી જાહેરાત પાલિકા પ્રશાસને કરી છે. સામાન્ય રીતે દર અઠવાડિયે બુધવારે રાણીબાગને બંધ રાખવામાં આવે છે. એ દિવસે રાણીબાગમાં સાફસફાઈથી લઈને અન્ય મેઈન્ટેન્સના કામ પણ […]

Continue Reading