ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી: અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, રાજ્યમાં આગામી ચાર દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી

આગામી ચાર દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી ભારે ઉકળાટ અને બફારા બાદ ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રી થઇ ગઈ છે. અમરેલી જિલ્લામાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારથી જ રાજકોટ અને ગોંડલ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ હાલમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મહીસાગર અને ખેડા જિલ્લામાં બુધવાર સાંજે […]

Continue Reading

બે દિવસ બાદ ગુજરાતના આ વિસ્તારોમાં થશે મેઘ મહેર

કાળઝાળ ગરમીથી કંટાળેલા લોકો અને ખાસ કરીને ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે તેમના માટે ખુશીના સામચાર મળી રહ્યા છે. બે દિવસ બાદ રાજ્યમાં વરસાદી માહોલ જામશે. હાલ બે દિવસ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે. પરંતુ બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા […]

Continue Reading

સુરતમાં મેઘ મહેર: વરાછા-લિંબાયતમાં ૨ કલાકમાં ૧ ઈંચ વરસાદ, ઉકાઈ ડેમની સપાટીમાં વધારો

લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ સુરતમાં મેઘરાજાનું આગમન થયું છે. આજે વહેલી સવારથી જ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારમાં હળવાથી મધ્યમ માત્રામાં વરસાદ પડ્યો છે. સુરતના વરાછા અને લિંબાયત વિસ્તારમાં બે કલાકમાં ૧ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને કારણે રસ્તાઓ પર પાણી ફરીવળ્યા હતા. વરસાદને પગલે લોકોને ગરમી અને બફારાથી રાહત […]

Continue Reading