BMCના 227 વોર્ડ જ રહેશે! વિધાન પરિષદમાં ઠરાવ પસાર, નાયબ મુખ્ય પ્રધાને આપ્યું નિવેદન

મુંબઈ: અગાઉની મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકારે મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડની સંખ્યા વધારીને ૨૩૬ કરી હતી, જે નિર્ણયને એકનાથ શિંદેની સરકારે ઉલટાવીને મુંબઈ મનપાના ૨૨૭ વોર્ડ રાખવાનો ઠરાવ બુધવારે વિધાનસભામાં પસાર કરાવ્યો હતો, જેને ગુરુવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં પસાર કરવામાં આવ્યો હતો. બુધવારે સત્તાવાર રીતે વિધાનસભામાં આ ઠરાવને પસાર કર્યો હતો. પાલિકાની ચૂંટણીઓ પૂર્વે અગાઉની એમવીએ […]

Continue Reading