વિશ્વભરના નેતાઓએ ભારતને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી: જાણો બાઇડન, પુતિન, મેક્રોન અને બોરિસ જોહ્ન્સને શું કહ્યું

આજે ભારત 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. દેશ જ નહીં પરંતુ વિશ્વભરમાં વસેલા ભારતીયો સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યા છે. આ પ્રસંગે વૈશ્વિક નેતાઓએ ભારતને સ્વતંત્રતા દિવસની શુભેક્ષા પાઠવી છે આને સહકાર આપવાનું વચન આપ્યું. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભારતને સ્વતંત્રતા દિવસ પર અભિનંદન આપ્યા અને દેશ સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની ખાતરી […]

Continue Reading

ઈરાન પ્રવાસ પર પુતિનને બદલે તેમનો ‘ડુપ્લિકેટ’ ગયો હતો, યુક્રેનના ઈન્ટેલિજન્સ ચીફનો દાવો

યુક્રેનના ઈન્ટેલિજન્સ ચીફનું કહેવું છે કે ઈરાનની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન તેમના જેવા દેખાતા ન હતા. ઈન્ટેલિજન્સ ચીફ મેજર જનરલ કિર્લો બુડાનોવે એક લાઈવ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પુતિન જેવા અન્ય કોઇક વ્યક્તિને ઈરાની અને તુર્કીના રાષ્ટ્રપતિ સાથે મળવા માટે તેહરાન મોકલવામાં આવ્યો હતો. તેણે કહ્યું, ‘મારા મનમાં એક વિચાર છે. […]

Continue Reading

રશિયન રાષ્ટ્રપતિ પુતિન 69 વર્ષની ઉંમરે ફરી પિતા બનવા જઈ રહ્યા છે…..

રશિયા-યુક્રેનના સંઘર્ષ વચ્ચે, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન 69 વર્ષની ઉંમરે ફરીથી પિતા બનવાના છે. તેમની 39 વર્ષની ગર્લફ્રેન્ડ એલિના કાબેવા ગર્ભવતી છે. વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓમાંના એક પુતિન તેમના અંગત જીવનને ખાનગી રાખવાનું પસંદ કરે છે. પુતિનની ગર્લફ્રેન્ડ એલિના અગાઉ પુતિનના બે બાળકને જન્મ આપી ચૂકી છે. આ વખતે તે પુત્રીની અપેક્ષા રાખે છે. એલિના […]

Continue Reading