હમકો માલૂમ હૈ જન્નત કી હકીકત લેકિન…. ‘બ્રહ્માસ્ત્ર’ પર ફરી વિવેક અગ્નિહોત્રીનો કટાક્ષ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મે સ્ક્રીન પર આવતાની સાથે જ સારો બિઝનેસ કર્યો છે. જોકે, ‘બ્રહ્માસ્ત્ર’ને તેની રિલીઝ પહેલા બોયકોટ ગેંગનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ફિલ્મનું કલેક્શન બહાર આવ્યા બાદ બોયકોટ ગેંગ શાંત થઇ ગઇ છે. ફિલ્મ રીલિઝ થયા બાદ લોકોની મિશ્ર પ્રતિક્રિયા મળી રહી […]

Continue Reading