ગોવા જતાં પ્રવાસીઓને રેલવેએ આપી મોટી રાહત! મુંબઈ-કરમાલી એક્સપ્રેસને મડગાંવ સુધી એક્સટેન્શન

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈ-કરમાલી વચ્ચેની જાણીતી (તેજસ એક્સપ્રેસ)ને મડગાંવ (ગોવા) સુધી લંબાવવાની સાતે આ ટ્રેનમાંવિસ્ટાડોમ કોચ જોડવામાં આવતા ટ્રેન વધુ લોકપ્રિય બની શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. હાલમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) ખાતે દર મંગળવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે સવારના ૫.૫૦ વાગ્યે સીએસએમટી-કરમાલી એક્સપ્રેસ (૨૨૧૧૯)ને કરમાલી માટે રવાના કરવામાં આવે છે, […]

Continue Reading