દેશના મુસલમાનોને નામ વિશાલ દદલાણીએ કર્યું ટ્વીટ, સોશિયલ મીડિયા પર થઇ ગયો ટ્રોલ

દેશભરમાં નુપુર શર્માએ મોહંમદ પયગંબર સાહેબને લઇને આપેલા નિવેદન બાદ જે હોબાળો થયો છે શાંત થવાનું નામ લેતો નથી. એવામાં હવે સિંગર અને મ્યૂઝિક કમ્પોઝર વિશાલ દદલાણીએ મુસ્લિમ તરફી એક ટ્વીટ કરી છે, જેને લઇને સોશિયલ મીડિયા પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. વિશાલે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને કહ્યું છે કે […]

Continue Reading