સૌરાષ્ટ્રની ધરા ધ્રૂજી: રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સ્થાનિકોમાં ફફડાટ

Rajkot: કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે ત્યારે આજે સૌરાષ્ટ્રની(Saurastra) ધારા ધણધણી ઉઠી હતી. આજે સવારે 10 વાગ્યે અને 40 મીનીટે રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો(Earthquake) અનુભવાયો હતો. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર ગોંડલથી 13 કિલોમીટર દૂર નોંધાયું છે. રાજકોટ જીલ્લાના ગોંડલ, વીરપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના […]

Continue Reading