પંજાબી સોંગ પર કિંગ કોહલીનું વર્કઆઉટ થયું વાયરલ

વેસ્ટ ઈન્ડિઝ સામે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા ત્યાં પહોંચી ગઈ છે, પરંતુ ખરાબ ફોર્મથી ઝઝૂમી રહેલા વિરાટ કોહલીને આ વખતે આરામ આપવામાં આવ્યો છે. દરમિયાન કિંગ કોહલી પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે અને ફોર્મમાં પાછો આવવાના પ્રયત્નો કરી રહ્યો છે. કોહલીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પંજાબી […]

Continue Reading

પત્ની સાથે ભક્તિમાં લીન થયો કિંગ કોહલી, વીડિયો થયો વાયરલ

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી છેલ્લાં કેટલાક સમયથી ફોર્મમાં નથી. ઈંગ્લેન્ડ ટૂરમાં પણ તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું ત્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વન-ડે સિરીઝ અત્યારે 1-1ની બરાબરી પર છે. બન્ને વચ્ચેની નિર્ણાયક વન-ડે 17 જુલાઈના રોજ માન્ચેસ્ટર ખાતે રમાશે. Virat Kohli & @AnushkaSharma Attended @KrishnaDas' Kirtan In London. 😇@imVkohli • #Virushka • #ViratGang pic.twitter.com/JdbbHLMaTs — […]

Continue Reading

કિંગ કોહલીને મળ્યો આરામ તો ટ્વીટર પર ટ્રેન્ડ થયું Dropped, બન્યા અઢળક મીમ્સ

ઈંગ્લેન્ડ પછી ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડિઝ સામે ટી-20 અને વન જે સિરીઝ રમવા જઈ રહી છે ત્યારે બીસીસીઆઈએ ભારતીય ટીમની જાહેરાત કરી છે, જેમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હોવાથી સોશિયલ મીડિયા પર મજેદાર મીમ્સ બની રહ્યા છે અને ટ્વિટર પર Dropped ટ્રેન્ડ થઈ રહ્યું છે. નોંધનીય છે કે વિરાટ કોહલી હાલમાં ફોર્મમાં નથી. તાજેતરમાં તેને […]

Continue Reading