વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી: ગાંધીનગરના બંગલોમાં ACBની ટીમ ત્રાટકી, યુએસ અને કેનેડામાં પ્રોપર્ટી ખરીદી અંગે તપાસ

પૂર્વ ગૃહપ્રધાન અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી હાલ અમદાવાર ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં સાત દિવસના રિમાન્ડ પર છે. ત્યારે તેમણે કરેલી નાણાકીય ઉચાપતને અંગે તપાસ કરવા સવારે 4 વાગ્યે ACBની એક ટીમેં વિપુલ ચૌધરીના ગાંધીનગરના માણસા રોડ સ્થિત પંચશીલ બંગલા પર દરોડા પાડ્યા હતા. ACBની ટીમ પહોંચી ત્યારે તેમના પત્ની સહિત પરિવાર ઘરેથી ગાયબ […]

Continue Reading

વિપુલ ચૌધરીની ધરપકડ બાદ અર્બુદા સેનામાં રોષ, મહેસાણાના આ ગામોમાં ભાજપને નો એન્ટ્રી

પૂર્વ ગૃહપ્રધાન અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધકપકડ બાદ ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વિપુલ ચોધરીની ધરપકડ બાદ અર્બુદા સેનામાં રોષની લાગણી છે. અર્બુદા સેના વિવિધ રીતે સરકાર સામે વિરોધ પ્રગટ કરી રહી છે. આજે અર્બુદા સેના દ્વારા મહેસાણાના હીરવાણી અને ખરસડા ગામે ભાજપનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશ […]

Continue Reading

ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું: વિપુલ ચૌધરીની અડધી રાત્રે ધરપકડ, દૂધસાગર ડેરીમાં 320 કરોડના બોગસ વ્યવહારના આરોપ

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દૂધસાગર ડેરીમાં બોગસ નાણાકીય વ્યવહાર સંદર્ભે ડેરીના પૂર્વ ચેરમેન અને ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાના વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. વિપુલ ચૌધરી ઉપરાંત તેમના CA શૈલેષ પરીખની પણ ધરપકડ કરવામાં આવી છે. ગત રાત્રે 12 વાગ્યે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ પ્રાઇવેટ ગાડીમાં વિપુલ ચૌધરીના નિવાસ સ્થાને પહોંચી હતી. વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે […]

Continue Reading