PM અને CMના કાર્યક્રમ માટે ભાડે રખાયેલી પ્રાઇવેટ બસોનાં ભાડાના ચુકવવામાં તંત્રના ઠાગાઠૈયા

Ahmedabad: વડાપ્રધાન કે મુખ્યપ્રધાનનો કાર્યક્રમ હોય ત્યારે ભીડ એકત્રિત કરવા સામાન્ય રીતે એસ.ટી.ની બસો દોડાવવામાં આવતી હોય છે, પરંતુ જરૂર પડ્યે પ્રાઈવેટ બસ ઓપરેટરો પાસેથી પણ બસ ભાડે લેવામાં આવે છે. મૌખિક અથવા લેખિત ઓર્ડર મુજબા ખાનગી બસ ઓપરેટરો જરૂરિયાત મુજબ બસો પૂરી પાડે છે. આ બસ ઓપરેટરોને ભાડા ચુકવવામાં તંત્ર દ્વારા ઠાગાઠૈયા કરતા હોય […]

Continue Reading