અમદાવાદ GMDCના વાઈબ્રન્ટ ગરબામાં PM મોદી આપી શકે છે હાજરી, માં અંબાની ઉતારશે આરતી

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે અને આમ આદમી પાર્ટી આક્રમક રીતે પ્રચાર કરી રહી છે ત્યારે ભાજપનો ગઢ બચાવવા વડપ્રધાન મોદી વારંવાર ગુજરાત આવી રહ્યા છે. નોંધનીય છે કે આગામી 29 અને 30મી તારીખના રોજ વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવવાના છે. આ દરમિયાન નવરાત્રિનો તહેવાર પણ શરુ થઇ ગયો હશે. ત્યારે ગુજરાત પ્રવાસે આવી […]

Continue Reading

અમદાવાદના ખેલૈયાઓ આનંદો: GMDC ગ્રાઉન્ડમાં થશે વાઇબ્રન્ટ નવરાત્રિ, તમામને ફ્રી એન્ટ્રી

Ahmedabad: આસો સુદ એકમ એટલે કે આગામી 26મી તારીખથી માં શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ શરુ થવા જઈ રહી છે ત્યારે ખેલૈયાઓએ અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે. આ વચ્ચે અમદાવાદના ખેલૈયાઓ માટે આનંદના સમાચાર છે. કોરોનાને કારણે બે વર્ષ મોકૂફ રહ્યા બાદ અમદવાદના GMDC ગ્રાઉન્ડમાં આ વર્ષે ફરીથી વાઇબ્રન્ટ નવરાત્રિ યોજાવા જઈ રહી છે. રાજ્ય […]

Continue Reading