વસઇ-વિરારમાં મેટ્રો માટે સ્થાનિક રહીશોની માંગણી

મુંબઈ થાણા અને તેના આસપાસના ક્ષેત્રોમાં લોકોને રસ્તાઓ પર ટ્રાફિક જામ, લોકલ ટ્રેનોમાં વધતી જતી ભીડ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓના ઉકેલ માટે વસઈ-વિરાર વચ્ચે મેટ્રો લાઈન માટે મંજૂરીની માંગણી ત્યાંના સ્થાનિકો કરી રહ્યા છે. વસઈ-વિરારમાં લાખો લોકોની વસ્તી છે અને એ વસ્તી દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. વસઇ-વિરારના […]

Continue Reading