વાપીમાં ટાઉન પોલીસ સ્ટેશનમાં ચોરીના આરોપીનું ભેદી સંજોગોમાં મોત

વાપીમાં પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો છે. બુધવારે રાત્રે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ચોરીના આરોપીને પકડીને લાવવામાં આવ્યો હતો. આખી રાત પોલીસ સ્ટેશનમાં રહ્યા બાદ સવારે આરોપીનું મોત નિપજ્યું હતું. હાલ મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ અધિકારીના કહ્યા પ્રમાણે મૃતક આરોપીને ખેંચ આવતા ટેબલ સાથે અથડાઈને […]

Continue Reading

દમણના દરિયામાં ડૂબતા બે યુવાનોનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન, સ્થાનિક માછીમારો અને કોસ્ટ ગાર્ડની પ્રશંસાપાત્ર કામગીરી

કેન્દ્ર શાષિત પ્રદેશ દમણના દરિયામાં બે યુવાનો તણાઈ જતા કોસ્ટગાર્ડે કરેલા દિલધડક રેસ્ક્યૂ ઓપરેશનનો વિડીયો સામે આવ્યો છે. દરિયામાં નાહવા પડેલા બે સહેલાણીઓ દરિયો તોફાની બનતા પાણીમાં તણાઈ ગયા હતા. સ્થાનિક માછીમારોને જાણ થતા તેમણે એક યુવાનને બચાવી લીધો હતો. જ્યારે અન્ય એક યુવક ન મળતા દમણ કોસ્ટગાર્ડની ટીમે મધદરિયામાં હેલિકોપ્ટરની મદદથી સર્ચ ઓપરેશન હાથ […]

Continue Reading