ઉદયપુર હત્યાકાંડ વિષે સોશિયલ મીડિયા પર પાદરાના તાલુકા ભાજપ ઉપપ્રમુખને ધમકી,પોલીસ સુરક્ષા લેવા ઇનકાર

રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી દરજી કનૈયાલાલની હત્યાના બાદ દેશના અનેક શહેરોમાં અશાંતિનો માહોલ છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચાઓ થઇ રહી છે ત્યારે માહોલ વધુ ચિંતાજનક બનતો જઈ રહ્યો છે. સુરતના યુવાનને મળેલી ધમકી બાદ વડોદરાના પાદરા તાલુકાના ડબકા ગામના રહેવાસી અને તાલુકા ભાજપ ઉપપ્રમુખ નિલેશસિંહ જાદવને ધમકી મળતા ખળભળાટ મચ્યો છે. પોલીસે ગુનો […]

Continue Reading

મહારાષ્ટ્રમાં મહાસંકટ! શુક્રવારે વડોદરામાં દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેની થઇ હતી મુલાકાત, અમિત શાહ પણ પહોંચ્યા હતા ગુજરાત

Mumbai: મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ વચ્ચે એક મોટી ખબર સામે આવી છે એ અનુસાર ગઇ કાલે શુક્રવારે રાત્રે એકનાથ શિંદેની ગુજરાતના વડોદરામાં દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત થઇ હતી અને સત્તા સમીકરણને લઇને મહત્વપૂર્ણ વાત થઇ છે.

Continue Reading

સાબરમતી રિવરફ્રન્ટ પર વ્યથા ઠાલવતો વીડિયો ઉતાર્યા બાદ યુવતીનો વડોદરા જઈ આપઘાત

ગત વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ વિડીયો બનવ્યા બાદ આઈશાએ કરેલી આત્મહત્યાની ઘટનાથી લોકો અઘત પામ્યા હતા ત્યારે વધુ એક એવો જ કિસ્સો બન્યો છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા નામની યુવતીને પ્રેમીએ દગો અપાતા અમદાવાદ રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરવા આવી હતી પરંતુ હિમ્મત ન ચાલતા આ પગલું ભર્યું ન હતું. ત્યાર બાદ પોતાની વ્યથા ઠાલવતો વીડિયો […]

Continue Reading

વડોદરાના કમલાનગર તળાવમાં 2000ની નોટનું બંડલ તરતું મળી આવ્યું, ITના દરોડાથી બચવા ફેંકી દેવાયાની આશંકા

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવ માંથી રૂ.૨૦૦૦ની નોટોનું બંડલ મળી આવ્યું હોવાની જાણકરી શહેરના પોલીસ તંત્રએ આપી છે. શહેરમાં વડાપ્રધાનના કાર્યક્રમના એક દિવસ પહેલા 17મી જુનના રોજ કમલાનગર તળાવમાં રૂા.૫.30 લાખની રોકડ તરતી મળી આવતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ઇન્કમટેક્ષ વિભાગના દરોડાથી બચવા કોઈ આ રૂપિયા ફેંકી ગયાની આશંકા છે. […]

Continue Reading

ગેરરીતીની આશંકા: વડોદરામાં ટ્રાફિક પોલીસકર્મી બે મહિના ગેરહાજર હોવા છતાં પગાર ચૂકવાયો

Vadodara: વડોદરા ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટમાં પગાર અંગે ગેરરીતી થઇ હોવાની આશંકા સેવાઈ રહી છે. મહિલા હેડ કોન્સ્ટેબલ સતત બે મહિના ટ્રાફિક પોઇન્ટ પર ગેરહાજર રહ્યા હોવા છતાં તેમણે પગાર ચૂકવાયો હોવાની માહિતી સામે આવી રહી છે. આ અંગે અરજી થતાં તપાસ શરૂ કરવામાં આવી છે. મહિલા પોલીસકર્મી બીમારીને કારણે ફરજ પર હાજર રહી ન શક્યા […]

Continue Reading

PM મોદીએ વાગોળી વડોદરા સાથેની યાદો! ‘વડોદરા માતાની જેમ પ્રેમ આપતુ શહેર છે, આ શહેરે ક્યારેક મને પણ સાચવ્યો હતો અને મારુ લાલનપાલન કર્યુ હતું.’

પાવાગઢ મહાકાળી માંના દર્શન કર્યા બાદ PM નરેન્દ્ર મોદી વડોદરા પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ વડોદરા એરપોર્ટથી એક ખુલ્લી જીપમાં સવાર થઇ લેપ્રસી મેદાન પહોંચ્યા હતા. તેમણે ખુલ્લી જીપમાંથી તેમની રાહ જોઈ રહેલી જનતાનું અભિવાદન ઝીલ્યું હતું.
PM મોદીએ તેમના હિન્દીમાં આપેલા ભાષણ દરમિયાન વચ્ચે વચ્ચે ગુજરાતીમાં બોલી વડોદરા સાથેની યાદો તાજી કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘વડોદરા માતાની જેમ પ્રેમ આપતુ શહેર છે. કારણ કે આ સંસ્કારની નગરી છે.

Continue Reading

આતંકી હુમલાની આશંકા: વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ પહેલા ચાર શકમંદોની અટકાયત કરાઈ, ISIS સાથે સંપર્કમાં હોવાની શંકા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે એવામાં તેમની સુરક્ષાને લઈને પોલીસ તંત્ર અને એટીએસ સઘન વોચ રાખી રહ્યું છે. વડાપ્રધાનની મુલાકાત પહેલા જ એટીએસએ વડોદરા અને અમદવાદમાંથી શંકાસ્પદ નાણાકીય વ્યવહારોને આધારે ચાર સખ્શોની અટકાયત કરી છે. હાલ એટીએસ ચારેયની સઘન પૂછપરછ કરી રહી છે. તેઓ આતંકવાદી સંગઠન સાથે સંપર્કમાં હોવાની શંકા સેવાઇ […]

Continue Reading

ખાખીની શાન વધારી: વડોદરામાં પોલીસકર્મીએ અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવતીને PCR વાનમાં બેસાડી હોસ્પિટલ પહોંચાડી, ઊંચકીને ઈમરજન્સી વોર્ડ સુધી લઇ ગયા

વડોદરાના પોલીસકર્મીએ ખાખી વર્દીની શાનમાં વધારો થાય એવું કામ કરતા તેમની ચારે તરફથી પ્રસંશા થઇ રહી છે. વડોદરામાં ફરજ પર હાજર પોલીસકર્મીએ રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી યુવતીને એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પીસીઆર વાનમાં બેસાડી સારવાર માટે સયાજી હોસ્પિટલ લઇ ગાય હતા ત્યારબાદ સ્ટ્રેચરની રાહ જોયા વગર પોલીસકર્મીએ ઈજાગ્રસ્ત યુવતીને ઉંચકીને ઈમરજન્સી વોર્ડ સુધી પહોંચાડી હતી. […]

Continue Reading

આખરે શમાએ કરી લીધા આત્મવિવાહ! પંડિત ન મળતા જાતે જ મંગળસૂત્ર પહેરી સેંથામાં સિંદૂર પૂર્યું

આત્મવિવાહ કરવાની જાહેરાત કરીને ચર્ચાનું કેન્દ્ર બનેલી વડોદરાની યુવતી શમા બિંદુએ આખરે પોતાની જાત સાથે લગ્ન કરી લીધા છે. આત્મવિવાહ કરાવવા માટે કોઇ પંડિત ન મળતા અંતે શમા બિંદુએ પોતાની જ જાતે જ લગ્ન કરી લીધા છે. એણે મોબાઇલમાં વીડિયો પ્લે કરીને મંત્રોચ્ચાર કર્યા અને પછી જાતે જ મંગળસૂત્ર પહેરીને સેંથામાં સિંદૂર પૂર્યું હતું. શમાના […]

Continue Reading