બાર વર્ષની દીકરીના બે વાર લગ્ન, માતા અને પતિ બંનેની ધરપકડ

ઉત્તરાખંડના પિથોરાગઢમાંથી આશ્ચર્યજનક બનાવ સામે આવ્યો છે, જેમાં એક મહિલાએ તેની 12 વર્ષની દીકરીના લગ્ન 36 વર્ષના યુવક સાથે કરાવી દીધા અને હવે તે ગર્ભવતી છે. આનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે કિશોરીના આ બીજા લગ્ન છે. પહેલા લગ્ન ઘરેલુ હિંસાને કારણે તૂટી ગયા હતા. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ એકશનમાં આવી છે […]

Continue Reading
108 deaths in 27 days: What’s killing Char Dham pilgrims in Uttarakhand

જીવલેણ બની ચારધામ યાત્રા: એક મહિનાની અંદર જ 108 લોકોના થયા મોત, વધેલા મૃત્યુઆંકે સરકારની ચિંતા વધારી

આ વખતે ચારધામ યાત્રા જીવલેણ બની છે. એકલા મે મહિનામાં ચારધામ યાત્રા દરમિયાન 108 શ્રદ્ધાળુઓના મોત નોંધાયા છે. ચારધામ યાત્રા વખતે હિમાલયના પહાડો પર ખાસ્સી ઊંચાઈએ યાત્રા કરવી પડે છે. બધા પ્રવાસીઓને એ સફર માફક નથી આવતી. એટલે દર વર્ષે 6 મહિનાની ચારધામ યાત્રાની સિઝન દરમિયાન સરેરાશ 100 જેટલા મૃત્યુ નોંધાતા હોય છે, પરંતુ આ […]

Continue Reading